સાબરમતી નદીમાં ખનન માફિયાનો વિનાશ, ભાજપ નેતાઓના સંડોવણીના આક્ષેપ અને અધિકારીઓની કૂણી નજર.
સાબરમતી નદીમાં ખનન માફિયાનો વિનાશ, ભાજપ નેતાઓના સંડોવણીના આક્ષેપ અને અધિકારીઓની કૂણી નજર.
Published on: 26th March, 2026

અમદાવાદની સાબરમતી નદીમાં ગેરકાયદેસર ખનનથી પર્યાવરણને નુકસાન, ભાજપ નેતાઓના સંડોવણીના આક્ષેપ. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા અને કન્સ્ટ્રક્શનમાં વપરાતી રેતીના સસ્તા ભાવે સેટિંગની તપાસમાં ડ્રોન વીડિયોથી પર્દાફાશ. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ગેરરીતિ બહાર આવી અને જાણવા મળ્યું કે દિવસ-રાત ડમ્પર ભરીને રેતી શહેરમાં મોકલવામાં આવે છે.