પ્રદીપ ગુરુના પાપ, 1500 સ્ક્રીન શોટ, યુવતીઓ સાથે ચેટ, પૈસા પડાવી ધમકી.
પ્રદીપ ગુરુના પાપ, 1500 સ્ક્રીન શોટ, યુવતીઓ સાથે ચેટ, પૈસા પડાવી ધમકી.
Published on: 26th March, 2026

નકલી નોટો કેસમાં પકડાયેલ પ્રદીપ ગુરુના કાંડ સામે આવ્યા છે; યોગ આશ્રમમાં યુવતીઓ લાવતો, WhatsApp પર 'લવ યુ' મેસેજ કરતો અને 1500 સ્ક્રીન શોટ મળ્યા. આશ્રમમાં મહિલાઓ પોતાની મરજીથી આવતી હોવાનું લખાવતો, અને અવાજ ઉઠાવનારને પૈસાથી શાંત કરતો. 90 લાખની છેતરપિંડી કરી, પૈસા માંગવા પર ધમકી આપતો; કરોડોની કાર હોવા છતાં પૈસા નહોતો આપતો. 'થાય તે કરી લેજો' જેવી ધમકીઓ આપતો. અનેક મહિલાઓ બદનામીના ડરથી મૌન છે.