સુપ્રીમની ટકોર.: "PIL પૈસા, પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઇ છે"
સુપ્રીમની ટકોર.: "PIL પૈસા, પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઇ છે"
Published on: 06th May, 2026

સબરીમાલા મુદ્દે વકીલોના સંગઠન દ્વારા PIL થી સુપ્રીમ નારાજ. જાહેર હિત સાથેની સાચી અરજી પર જ ધ્યાન આપીએ છીએ. આજકાલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઇ છે, મુખ્ય ન્યાયાધીશે સંગઠનનો ઉધડો લીધો.