રજા ચિઠ્ઠીના નિયમોનું ઉલ્લંઘન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગ દ્વારા ત્રણ બાંધકામ સાઈટ સીલ કરાઈ.
રજા ચિઠ્ઠીના નિયમોનું ઉલ્લંઘન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગ દ્વારા ત્રણ બાંધકામ સાઈટ સીલ કરાઈ.
Published on: 07th April, 2026

અમદાવાદના ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે રજા ચિઠ્ઠીની શરતોનું પાલન ન થતાં ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી. બોડકદેવ અને થલતેજ વોર્ડમાં બાંધકામ સાઈટ પાસેથી રૂપિયા ૧ વસૂલવામાં આવ્યા. AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી.