ભાવનગર મનપા દ્વારા બે દિવસમાં ૨૫થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા, લારી, ફ્રીઝ, ટેબલ સહિતનો સામાન જપ્ત.
ભાવનગર મનપા દ્વારા બે દિવસમાં ૨૫થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા, લારી, ફ્રીઝ, ટેબલ સહિતનો સામાન જપ્ત.
Published on: 26th February, 2026

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂપે રૂપમ ચોક અને કાળુભા રોડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરાઈ. જેમાં લારી, ફ્રીઝ, ટેબલ, કેરેટ સહિતનો સામાન જપ્ત કરાયો. આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં નારાજગી જોવા મળી. Manpaએ આ કામગીરી યથાવત રાખી છે.