મોરબીના ટંકારામાં PGVCLના એલ્યુમિનિયમ તારની ચોરી થતા ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
મોરબીના ટંકારામાં PGVCLના એલ્યુમિનિયમ તારની ચોરી થતા ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Published on: 02nd March, 2026

ટંકારાના વિવિધ વિસ્તારોમાં 5560 મીટર PGVCLના એલ્યુમિનિયમના વાયરની ચોરી થતા PGVCL અધિકારીઓએ પોલીસને જાણ કરી. 3.95 લાખના વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ, પોલીસે Electricity Act હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. ગઈકાલે ટંકારાના સાવડીમાં પણ તસ્કરોએ વીજપોલ પરથી તારની ચોરી કરી હતી.