વરતેજ GEB ઓફિસ પાસે અકસ્માતમાં આધેડનું મૃત્યુ, વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
વરતેજ GEB ઓફિસ પાસે અકસ્માતમાં આધેડનું મૃત્યુ, વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
Published on: 26th February, 2026

ભાવનગરના વરતેજ GEB ઓફિસ સામે સાયકલ લઈને જતા આધેડને કારે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું. મધ્યપ્રદેશના વતની શ્યામબાઈ સંતોષકુમાર દહીયાએ GJ-03-LG-8918 નંબરની કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઈ છે.