સગીરાને બહેન બની શોધી કાઢી: યુવક હરિદ્વાર લઈ ગયો
સગીરાને બહેન બની શોધી કાઢી: યુવક હરિદ્વાર લઈ ગયો
Published on: 25th June, 2026

અમદાવાદના મણિનગરમાંથી યુવક દ્વારા અપહરણ કરાયેલી સગીરાને શોધવા પોલીસે અનોખી રીત અપનાવી. મહિલા કોન્સ્ટેબલ મોટી બહેન બની, યુવકને પોલીસથી બચવા હોટલ કે ધર્મશાળા ટાળતો હોવાનું જાણવા મળતા, હરિદ્વારના વાલ્મિકી વાસની ઝૂંપડીમાં છુપાયેલા બંનેને ત્રણ દિવસની જહેમત બાદ શોધી કાઢવામાં આવ્યા. ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલના મર્યાદિત ઉપયોગ છતાં, પોલીસે યુવકની ધરપકડ કરી સગીરાને સુરક્ષિત પરત લાવી પરિવારને સોંપી.