મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
દાંડિયારાસની જૂની બોલાચાલી બાદ સમાધાન માટે ગયેલા યુવક જીવલેણ હુમલો
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

દાંડિયારાસની જૂની બોલાચાલી બાદ સમાધાન માટે ગયેલા યુવક જીવલેણ હુમલો

ભાવનગરમાં તરસમિયા રોડ પર દાંડિયારાસની જૂની બોલાચાલી બાદ સમાધાન કરવા ગયેલા યુવક પર ચાર શખસોએ છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો. કોણાર્ક સોલંકી નામના આરોપીએ 'હું ભાવનગરનો ડોન છું' કહી છરી વડે હુમલો કરતાં તરલસિંહને ગંભીર ઈજા થઈ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર