ધ્રાંગધ્રામાં કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો.
ધ્રાંગધ્રામાં કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો.
Published on: 26th March, 2026

ધ્રાંગધ્રા સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા કારદારની શેરીમાં વરલી મટકાનું જુગાર રમાડતા ઈમરાનભાઈ યુનુશભાઈ મલેકને ઝડપી પાડ્યો. પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી.