બગસરામાં રસોઈ બાબતે પતિએ પત્નીની ત્રિકમ મારી હત્યા કરી.
બગસરામાં રસોઈ બાબતે પતિએ પત્નીની ત્રિકમ મારી હત્યા કરી.
Published on: 06th May, 2026

બગસરામાં રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. આવેશમાં આવી પતિએ ત્રિકમના ઘા મારી પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. આરોપી દારૂના નશામાં હતો અને તેને પીવાની ટેવ હોવાનું કહેવાય છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.