મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
પંજાબના સંગરુર નજીક રોડ પર કામ કરતા 23 શ્રમિકો પર કાર ફરી વળી
ગુજરાત સમાચાર ગઈકાલે દેશ

પંજાબના સંગરુર નજીક રોડ પર કામ કરતા 23 શ્રમિકો પર કાર ફરી વળી

પંજાબના સંગરુર જિલ્લામાં લહેરાગાગા નજીક રવિવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જાખલ રોડ પર મનરેગા યોજના હેઠળ કામ કરી રહેલા આશરે 23 શ્રમિકો પર ઝડપી ગતિએ આવતી બેકાબૂ કાર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં 8 શ્રમિકોનાં મોત થયાં છે અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર