મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
હૈદરાબાદમાં ગરબા દરમિયાન સ્ટ્રક્ચર પડતાં વિદ્યાર્થિનીનું મોત
ગુજરાત સમાચાર ગઈકાલે દેશ

હૈદરાબાદમાં ગરબા દરમિયાન સ્ટ્રક્ચર પડતાં વિદ્યાર્થિનીનું મોત

હૈદરાબાદની MVSR એન્જિનિયરિંગ કોલેજમાં નવરાત્રિના ગરબા દરમિયાન લાઈટિંગ-લિફ્ટિંગ માટે લગાવેલું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સોના નારાયણ દાસનું મોત થયું છે. આ દુર્ઘટનામાં તેની બહેન મીના નારાયણ દાસ પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેની પ્રત્યુષા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર