કિરણ રિજિજુ: "ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી હિંસા ફેલાવવાની યોજના હતી"
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ દાવો કર્યો છે કે ભારતમાં સત્તા પરિવર્તન માત્ર ચૂંટણી દ્વારા જ થઈ શકે છે, કોઈ વિદેશી તાકાત દ્વારા નહીં. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશ અને ફ્રાન્સ જેવી હિંસા ભારતમાં ફેલાવવાનું કાવતરું રચાયું હતું. ભારતવિરોધી જૂથો અને કેટલાક રાજકારણીઓએ યુવાનોને ઉશ્કેરીને હિંસા ફેલાવવાની યોજના બનાવી હતી, પરંતુ ભારતીય યુવાનો દેશનું નિર્માણ કરશે.
