સસ્તું ડીઝલના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી.
સસ્તું ડીઝલના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી.
Published on: 06th May, 2026

જલાલપોર પોલીસે સસ્તા ડીઝલનું બહાનું કાઢી ખેડૂતો પાસેથી નાણાં પડાવનાર આરોપીને સુરતથી ઝડપ્યો. એક શખ્સે JCB ડ્રાઈવર તરીકે ઓળખ આપી 80 રૂ. પ્રતિ લીટરના ભાવે ડીઝલ આપવાનું કહી 50,000 રૂ. પડાવી લીધા અને ભાગી ગયો. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે આરોપીને દબોચી લીધો. આવી લાલચમાં ન આવવા અને પોલીસને જાણ કરવા અપીલ.