PMOમાં ફરિયાદ કરનાર ખેડૂતનો કફન સાથે વિરોધ: સુરેન્દ્રનગરમાં સોલર પ્લાન્ટ કૌભાંડમાં 790 કરોડ રૂપિયાનો ખેલ.
PMOમાં ફરિયાદ કરનાર ખેડૂતનો કફન સાથે વિરોધ: સુરેન્દ્રનગરમાં સોલર પ્લાન્ટ કૌભાંડમાં 790 કરોડ રૂપિયાનો ખેલ.
Published on: 01st January, 2026

ખેડૂતે કફન સાથે કહ્યું, "મોતથી ડરતો નથી". સુરેન્દ્રનગરમાં સોલર પ્લાન્ટમાં 790 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓની નજર સામે કંપનીએ ખેલ પાડ્યો. હરિયાણાની કંપનીએ સરકારને ચૂનો ચોપડ્યો, અધિકારીઓએ આંખ આડા કાન કર્યા. વન્યપ્રાણીઓના રહેઠાણ હોવા છતાં મંજૂરી અપાઈ. પ્રોજેક્ટ કોસ્ટ ઓછી બતાવાઈ અને નિયમોનું ઉલ્લંઘન થયું. આ અંગે PMO સુધી ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂતોએ કલેક્ટર સામે રજૂઆત કરી છે.