ગિરનાર અંબાજી મંદિર માંસ પ્રકરણ: પૂજારીનો આક્ષેપ, પ્રાંત અધિકારીએ માર મારીને પરાણે સહી કરાવી.
ગિરનાર અંબાજી મંદિર માંસ પ્રકરણ: પૂજારીનો આક્ષેપ, પ્રાંત અધિકારીએ માર મારીને પરાણે સહી કરાવી.
Published on: 17th March, 2026

ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ અને નોનવેજનો VIDEO વાયરલ થતા તપાસ શરૂ થઈ. પૂજારી પ્રિન્સ ઠાકોરનો આક્ષેપ છે કે પ્રાંત અધિકારીએ તેને માર માર્યો અને જબરજસ્તીથી સહી કરાવી. Prince એ જણાવ્યું કે રવિવારે ઓફિસ બોલાવી, નિવેદન લીધું, દબાણ કર્યું, ગાળો ભાંડી અને માર માર્યો. 26 લોકોની પૂછપરછ થઈ. Girnar પર્વત પર સ્થળ તપાસ પણ થઇ. મંદિરની મિલકતોની તપાસ પણ ચાલુ.