કેનેડાની IT કંપનીમાં ભાગીદારીની લાલચ આપીને ₹25.45 લાખની છેતરપિંડી આચરવામાં આવી.
કેનેડાની IT કંપનીમાં ભાગીદારીની લાલચ આપીને ₹25.45 લાખની છેતરપિંડી આચરવામાં આવી.
Published on: 26th February, 2026

ગાંધીનગરમાં ફર્નિચરના વેપારીને IT કંપનીમાં ભાગીદારી અને પુત્રને કેનેડામાં PR કરાવવાના બહાને દંપતીએ ₹25.45 લાખની છેતરપિંડી કરી. આ અંગે ઇન્ફોસીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કુડાસણમાં રહેતા વેપારી સાથે આ ઠગાઈ થઈ હતી.