પોરબંદરમાં ૧૨ વર્ષના તરૂણ દ્વારા સાડાચાર વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ.
પોરબંદરમાં ૧૨ વર્ષના તરૂણ દ્વારા સાડાચાર વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ.
Published on: 06th May, 2026

પોરબંદરમાં ૧૨ વર્ષના તરૂણે સાડાચાર વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ આચર્યો. મેડિકલ તપાસ બાદ જુવેનાઈલ જસ્ટિસ એકટ મુજબ ફરિયાદ નોંધાઇ. સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ વચ્ચે વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.