રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડે સૌરાષ્ટ્રમાં એક મહિનામાં 59 ખનીજચોરી ઝડપી, 1.21 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો.
રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડે સૌરાષ્ટ્રમાં એક મહિનામાં 59 ખનીજચોરી ઝડપી, 1.21 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો.
Published on: 01st January, 2026

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી વધી રહી છે, ત્યારે Rajkot Flying Squadએ 61 કેસ પકડી 1.21 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો. રેતી, સેન્ડસ્ટોન જેવા ખનીજોની ચોરી થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગની પેરેલલ વોટ્સએપ નેટવર્ક ચાલે છે, જેથી દરોડા પહેલાં જ માફિયાઓ બચી જાય છે. Flying Squad સતત કાર્યવાહી કરી રહી છે.