અમદાવાદ ઝોન-6 પોલીસનું એક્શન, સાંકડી ગલીઓ અને અગાસીઓ પર 'ડ્રોન'થી નજર
અમદાવાદ ઝોન-6 પોલીસનું એક્શન, સાંકડી ગલીઓ અને અગાસીઓ પર 'ડ્રોન'થી નજર
Published on: 02nd March, 2026

ધુળેટી અને રમઝાનને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે સુરક્ષા વધારી. ઝોન-6માં પેટ્રોલિંગ સાથે ટેકનોલોજીનો ઉપયોગ. નાઈટ વિઝન ડ્રોનથી મોનિટરિંગ કરાયું. બજારો, ગલીઓ અને અગાસીઓ પર ડ્રોનથી નજર રખાઈ. પોલીસ કાફલાએ સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો. શાંતિ જાળવવા અપીલ કરી.