બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું કરુણ મોત, પરિવાર પર આફત ત્રાટકી.
બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું કરુણ મોત, પરિવાર પર આફત ત્રાટકી.
Published on: 26th February, 2026

બગોદરા-બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં ચાલકનું મોત થયું અને પત્નીને ગંભીર ઈજા થઈ, હોસ્પિટલમાં સારવાર હેઠળ. બાળકીનો આબાદ બચાવ થયો. રખડતા ઢોરે પરિવારનો માળો વિખેર્યો.