ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો લાંચ કેસમાં જેલ હવાલે.
ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો લાંચ કેસમાં જેલ હવાલે.
Published on: 25th April, 2026

ભાવનગરમાં ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને કોન્ટ્રાક્ટર બે લાખની લાંચ લેતા ACB દ્વારા પકડાયા. ત્યારબાદ તેઓને જેલ હવાલે કરાયા છે. ઓફિસરના વતન રણાસણમાં તેમની સંપત્તિ અને મિલકતોની તપાસ કરવામાં આવશે. તેમની ગુપ્ત મિલકતોની પણ તપાસ કરવામાં આવશે.