નડિયાદની Jyoti Dalpuri Restaurant માં ઓનલાઈન ઓર્ડર કરેલી દાળમાં વંદો નીકળતા વિવાદ.
નડિયાદની Jyoti Dalpuri Restaurant માં ઓનલાઈન ઓર્ડર કરેલી દાળમાં વંદો નીકળતા વિવાદ.
Published on: 07th April, 2026

નડિયાદની 'The Grand Jyoti Dalpuri' Restaurant માં ઓનલાઈન મંગાવેલી દાળમાં વંદો નીકળ્યો. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ફૂડ વિભાગે દાળના સેમ્પલ લીધા. 12 દિવસમાં બીજી વાર તપાસ છતાં કડક પગલાં લેવાયા નથી. ગંદકી મામલે તંત્ર કાર્યવાહી કરવાને બદલે માત્ર સેમ્પલથી સંતોષ માનતું હોવાનો આક્ષેપ થયો છે, જેનાથી તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.