મહેમદાવાદમાં એક રાતમાં 14 દુકાનોના તાળા તૂટ્યા, રોકડની તસ્કરી.
મહેમદાવાદમાં એક રાતમાં 14 દુકાનોના તાળા તૂટ્યા, રોકડની તસ્કરી.
Published on: 07th April, 2026

મહેમદાવાદ શહેરમાં તસ્કરોએ આતંક મચાવ્યો, રવિવારે રાત્રે 14 દુકાનોના તાળા તોડી રોકડ રકમની ચોરી કરી. અનાજ-કરિયાણાની દુકાનોને ટાર્ગેટ બનાવાઈ. મહેમદાવાદ પોલીસે વેપારીની ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.