જખૌ: સાગર કવચ કવાયતમાં RDX ભરેલી બોટ અને 5 શખ્સો ઝડપાયા.
જખૌ: સાગર કવચ કવાયતમાં RDX ભરેલી બોટ અને 5 શખ્સો ઝડપાયા.
Published on: 06th May, 2026

જખૌ મરીન પોલીસે સાગર કવચ કવાયત દરમિયાન ખીદરત ટાપુ નજીક RDX ભરેલી 'દાતાર-1' નામની બોટ ઝડપી પાડી. ફિલ્મી ઢબે પીછો કરી 5 શખ્સો (3 શંકાસ્પદ, 2 ક્રૂ) ની અટકાયત કરી. આ ડમી ઓપરેશન દરિયાઈ ઘૂસણખોરી સામે પોલીસની તૈયારી ચકાસવા ગોઠવવામાં આવ્યું હતું.