અમદાવાદ: એક જ રાતમાં 2 હત્યાઓ; મણિનગર અને વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો, તપાસ શરૂ.
અમદાવાદ: એક જ રાતમાં 2 હત્યાઓ; મણિનગર અને વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો, તપાસ શરૂ.
Published on: 12th February, 2026

વટવામાં મોહંમદ શકીલની હત્યા, કેટરર્સનું કામ કરતો હતો, એક આરોપીની ધરપકડ. કાંકરિયા લેક પાસે સગીરા ફલક નાજ પઠાણની તેના ફિયાન્સે હત્યા કરી, આરોપી મહંમદ પઠાણની ધરપકડ. વટવામાં યુવકની હત્યા, આરોપી ફરાર. Police તપાસ કરી રહી છે.