ગોધરાના યુવાનની બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી હત્યા: 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ.
ગોધરાના યુવાનની બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી હત્યા: 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ.
Published on: 07th April, 2026

બાલાસિનોરમાં ગોધરાના યુવાનને ભૂંડ પકડવા બોલાવી પિતા-પુત્ર સહિત 5 શખ્સોએ લોખંડની પાઇપથી ફટકારી, છાતી પર મુક્કા મારી હત્યા કરી. હત્યા બાદ લાશને કારમાં નાંખી મેનપુરાની સીમમાં કેનાલમાં ફેંકી દીધી. અમદાવાદના ગીતાબેને બાલાસિનોરના સમશેરસિંગ રાઠોડ, ડોન રાઠોડ, બચ્ચનસિંગ રાઠોડ, કાલુ અને ગાળિયો સામે ફરિયાદ નોંધાવી.