મામલતદારના ક્વાર્ટર બહાર પાર્ક કરેલી કારને સ્પીડિંગ કારે ઠોકર મારતા 10 ફૂટ ફંગોળાઈ.
મામલતદારના ક્વાર્ટર બહાર પાર્ક કરેલી કારને સ્પીડિંગ કારે ઠોકર મારતા 10 ફૂટ ફંગોળાઈ.
Published on: 06th May, 2026

પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ રોડ પર મામલતદારના ક્વાર્ટર બહાર પાર્ક કરેલી કારને પુરપાટ ઝડપે આવતા ચાલકે હડફેટે લીધી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર 10 ફૂટ ફંગોળાઈ ગઈ. બંને કારને નુકસાન થયું. પોલીસની દરમિયાનગીરીથી સમાધાન થતા ફરિયાદ નોંધાઈ નહોતી. આ ઘટના શહેરની ચર્ચાનો વિષય બની છે.