જબલપુરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો અને તોડફોડ થતા પોલીસ કાફલો તૈનાત.
જબલપુરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો અને તોડફોડ થતા પોલીસ કાફલો તૈનાત.
Published on: 20th February, 2026

જબલપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ. મંદિર અને મસ્જિદ પાસે ધાર્મિક વિધિ દરમિયાન બોલાચાલી થતા મામલો ગંભીર બન્યો. આ મામલે 15થી વધુ લોકોની ધરપકડ, પોલીસ તૈનાત, વિસ્તારમાં શાંતિ.