કચ્છના ચુબડકમાં 72 હજારની ચોરી કરનાર 2 આરોપી પકડાયા.
કચ્છના ચુબડકમાં 72 હજારની ચોરી કરનાર 2 આરોપી પકડાયા.
Published on: 07th April, 2026

ચુબડકની સીમમાં વાડીમાંથી રૂપિયા 72 હજારની કિંમતના સ્ટાટર અને કેબલની ચોરી થઈ હતી. રતનાલના ફરિયાદી ત્રિકમભાઈએ સદામ ઈસ્માઈલ પારા અને હાજી સુલેમાન કકલ વિરુદ્ધ FIR નોંધાવી. પદ્ધર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બન્ને આરોપીઓને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. હાલમાં, police એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.