રસાલા કેમ્પમાં 2 ભાઈઓએ પાઇપ વડે યુવાન પર કર્યો હુમલો.
રસાલા કેમ્પમાં 2 ભાઈઓએ પાઇપ વડે યુવાન પર કર્યો હુમલો.
Published on: 06th May, 2026

ભાવનગરના રસાલા કેમ્પમાં બાઈક સવાર યુવાન પર બે ભાઈઓએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો. બાઈકની ચાવી કાઢી, ગાળો દઈ ઇજા પહોંચાડી. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ ઘટના નવા ગુરુદ્વારા સામે બની.