ખેડામાં 3 સ્થળોએથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 ફરાર.
ખેડામાં 3 સ્થળોએથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 ફરાર.
Published on: 07th April, 2026

SMC ની રેડ પછી પોલીસ દોડતી થઈ. વાસણા બુઝર્ગ, નડિયાદ મરીડા ભાગોલ, મહુધામાં જુગાર રમતા 16 શખ્સો રોકડ રૂ. 54,830 સાથે ઝડપાયા. જુગારનું સાહિત્ય જપ્ત. ખેડા જિલ્લાના ભલાડામાં SMC એ દરોડો પાડ્યા બાદ પોલીસ તંત્ર સક્રિય થયું. FIR દાખલ કરવામાં આવી.