રણમાં ખીલ્યું ગુલાબ: એક વિખૂટા ફૂલની ભીની નજરના સોગંદની વાત.
રણમાં ખીલ્યું ગુલાબ: એક વિખૂટા ફૂલની ભીની નજરના સોગંદની વાત.
Published on: 08th February, 2026

ફિલ્મમાં ગીત સમયે લાઈટ જાય એવો ઝટકો શપથને લાગ્યો, કારણ કે તે ઘરના ખર્ચ અંગે વિચારતો હતો, ત્યાં શિખાએ ગ્રાઇન્ડરની વાત કરી. પછી નવી સાયકલ, ફ્રિજ અને છેલ્લે નવા ઘરની માંગણી કરી. લોનના હપ્તા ભરવા માટે શપથને ઓવરટાઈમ કરવો પડ્યો અને નિરાલી સાથે સંબંધ બંધાયો. શિખાને ખબર પડતા શપથે કહ્યું કે લગ્નને 15 વર્ષ થયા એટલે નવો સંગાથી શોધવો જોઈએ, કારણ કે "દુનિયા કેટલી આગળ વધી ગઈ છે!"