પરીક્ષાને લઈ તૈયારીઓ: આવતીકાલે યોજાનાર લોકરક્ષક કેડરની પરીક્ષાને લઈ તૈયારીઓ, 119 સેન્ટર પર 35,000 વિધાર્થીઓ પરીક્ષા આપશે
Published on: 14th June, 2025
વડોદરામાં આવતીકાલે યોજાનાર LRD પરીક્ષાને લઈને પોલીસ અને શિક્ષણ વિભાગે મોટા પાયે તૈયારીઓ કરી છે. વડોદરાના 119 સેન્ટરો પર 35,000 વિધાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 50થી વધુ અધિકારીઓ અને 2500થી વધુ શિક્ષકો કામગીરીમાં જોડાયા છે. પોલીસ દ્રારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ટ્રાફિક તથા લોકલ રિક્ષા યુનિયનને પણ વિધાર્થીઓ માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સૂચના મળી છે. 15/06/2028 ના રોજ 117 પરીક્ષા કેન્દ્રો પર યોજાનારી તમામ પરીક્ષાઓ દરમિયાન સેલ્યુલર ફોન, મોબાઈલ, સ્માર્ટવોચ જેવી ઈલેક્ટ્રોનિક ડિવાઇસીસ એકદમ પ્રતિબંધિત રહેશે અને કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ કમિશનરે કડક પગલાં લઇ જાહેરનામું બહાર પાડ્યું છે.

Published at: June 14, 2025
Read More at દિવ્ય ભાસ્કર