કોમન એડમિશન ટેસ્ટ (CAT) નું પરિણામ જાહેર; ગુજરાતના બે વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવી મેદાન માર્યું.
કોમન એડમિશન ટેસ્ટ (CAT) નું પરિણામ જાહેર; ગુજરાતના બે વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવી મેદાન માર્યું.
Published on: 25th December, 2025

દેશની IIM અને ટોચની BUSINESS SCHOOLSમાં પ્રવેશ માટે CATનું પરિણામ જાહેર થયું. ગુજરાતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી. દેશના 12 વિદ્યાર્થીઓમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 PERCENTILE સ્કોર મેળવ્યો. અંદાજે 12 હજાર ગુજરાતી વિદ્યાર્થીઓએ CATની પરીક્ષા આપી હતી. હવે તેઓને IIMમાં પ્રવેશ મળશે.