ધોલેરામાં ખાણ ખનીજની 'સોફ્ટ' રેડ: ભૂમાફિયાઓ સુરક્ષિત, ફક્ત વાહનો જપ્ત કરાયા.
ધોલેરામાં ખાણ ખનીજની 'સોફ્ટ' રેડ: ભૂમાફિયાઓ સુરક્ષિત, ફક્ત વાહનો જપ્ત કરાયા.
Published on: 01st January, 2026

ધોલેરાના પીપળી ગામે ગેરકાયદે માટી ખનન પર ખનીજ વિભાગની રેડમાં ફક્ત 2 કરોડના વાહનો જપ્ત. ભૂમાફિયાઓના નામ જાહેર ન કરાતા વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા. ખાણ ખનીજ વિભાગ ગેરકાયદે ખોદકામની માપણી કરી ભૂમાફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરશે. આ 'સોફ્ટ' રેડથી ભૂમાફિયાઓ સુરક્ષિત રહ્યા હોવાની ચર્ચા.