ચૂણેલ-પણસોરા રોડ પર એક્ટિવા સાથે અકસ્માતમાં રિક્ષા પલટી, 6 ઘાયલ.
ચૂણેલ-પણસોરા રોડ પર એક્ટિવા સાથે અકસ્માતમાં રિક્ષા પલટી, 6 ઘાયલ.
Published on: 01st January, 2026

ખેડા જિલ્લામાં અકસ્માતો વધ્યા: અલીણા-પણસોરા રોડ પર એક્ટિવા સાથે રિક્ષા અથડાતા 6 વ્યક્તિ ઘાયલ. કંજરી રોડ પર કાર-બાઈક અથડાતા ત્રણને ઈજા થઇ. પોલીસે ગુનો નોંધ્યો.