થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂપિયા 2.56 લાખનો દારૂ ઝડપાયો.
થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂપિયા 2.56 લાખનો દારૂ ઝડપાયો.
Published on: 01st January, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઇ બુટલેગરો સક્રિય થતા થાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રૂપિયા 7.56 લાખના દારૂના જથ્થામાં દારૂની 642 bottle, બિયરની 64 bottle અને car સહીત મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.