તોડબાજ ઇન્દ્રજીતને ત્યાં EDના દરોડામાં કરોડોની રોકડ, હીરા-સોનાથી ભરેલી suitcase મળી.
તોડબાજ ઇન્દ્રજીતને ત્યાં EDના દરોડામાં કરોડોની રોકડ, હીરા-સોનાથી ભરેલી suitcase મળી.
Published on: 01st January, 2026

EDએ દિલ્હીમાં દરોડા પાડ્યા, જેમાં 5.12 કરોડની રોકડ અને 8.80 કરોડની જ્વેલરી (હીરા, સોનું) ભરેલી suitcase મળી. ઇન્સ્ટા પર 12 લાખ followers વાળો ઇન્દ્રજીત ઇન્ફ્લૂએંસર નહીં, પણ ક્રિમિનલ નીકળ્યો. તે કંપનીઓને ડરાવી ધમકાવી લોન રિકવર કરાવતો અને મોટું કમિશન લેતો. હાલમાં ઇન્દ્રજીત યુએઇમાં છે.