તારાપુરના કનેવાલ તળાવમાં ટાપુ પરના ૩૫ દબાણો હટાવાયા.
તારાપુરના કનેવાલ તળાવમાં ટાપુ પરના ૩૫ દબાણો હટાવાયા.
Published on: 01st January, 2026

તારાપુરમાં કનેવાલ તળાવના બે ટાપુ પર વર્ષોથી લોકોએ ૧૦૦ વિઘા જમીન પર અનઅધિકૃત ઘરો બનાવી ખેતી કરતા હતા. સિંચાઈ વિભાગ દ્વારા 8 Hitachi મશીન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ૩૫ જેટલા દબાણો દૂર કરાયા. સરકાર દ્વારા વિકાસના પ્રોજેક્ટ હાથ ધરાતા આ Demolition ની કાર્યવાહી કરવામાં આવી હતી.