કારની ટક્કરે બાઈક સવાર 2 ભાઈઓનો અકસ્માત: 1 નું મોત, 1 ને ઈજા.
કારની ટક્કરે બાઈક સવાર 2 ભાઈઓનો અકસ્માત: 1 નું મોત, 1 ને ઈજા.
Published on: 01st January, 2026

અમદાવાદ-ધોલેરા EXPRESS હાઈવે પર સ્વિફ્ટ કારે બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો, જેમાં એક ભાઈનું મોત અને બીજાને ઈજા થઈ. બંને ભાઈઓ અમદાવાદની COMPANY માં નોકરી કરતા હતા અને ધોળકા પરત જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.