ચેક રિટર્નના બે કેસમાં બે આરોપીઓને વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી.
ચેક રિટર્નના બે કેસમાં બે આરોપીઓને વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી.
Published on: 01st January, 2026

ડાકોર સિવિલ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના બે કેસોમાં ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રથમ કેસમાં સરપંચની ચૂંટણી માટે ઉછીના લીધેલા રૂ. ૧,૨૯,૦૦૦ ના ચેક રિટર્ન થતા કોર્ટે આરોપી કિર્તનભાઈને એક વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટ દ્વારા ચેકની બમણી રકમ ભરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. ડાકોર સિવિલ કોર્ટ એક્શન મોડમાં જોવા મળી રહી છે.