ભારત-યુરોપ FREE TRADE ડીલમાં અમેરિકાનું વિઘ્ન, રશિયાનું નામ આપી ચેતવણી!
ભારત-યુરોપ FREE TRADE ડીલમાં અમેરિકાનું વિઘ્ન, રશિયાનું નામ આપી ચેતવણી!
Published on: 27th January, 2026

ભારત અને યુરોપ વચ્ચેના FREE TRADE AGREEMENTથી અમેરિકા નારાજ છે. આ ડીલ વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વની છે. યુરોપ સાથેની ડીલ પર અમેરિકાએ રશિયાનો ઉલ્લેખ કરીને કટાક્ષ કર્યો છે. આ ડીલ ભારત અને યુરોપ માટે ફાયદાકારક હોઈ શકે છે, પણ USની નારાજગી વધી રહી છે.