જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા: ચારે તરફ છવાઈ સફેદ ચાદર જેવો નજારો, સુંદરતામાં વધારો.
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા: ચારે તરફ છવાઈ સફેદ ચાદર જેવો નજારો, સુંદરતામાં વધારો.
Published on: 27th January, 2026

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થતાં રસ્તાઓ, છતો, વૃક્ષો અને મેદાનો બરફથી ઢંકાઈ ગયા છે. તાજી બરફની પરત જામેલી હોવાથી આખું શહેર એક અદભૂત દ્રશ્યમાં ફેરવાઈ ગયું છે. આ હિમવર્ષાએ સમગ્ર વિસ્તારની સુંદરતામાં વધારો કર્યો છે અને આહલાદક વાતાવરણ સર્જાયું છે. PHOTOS અને VIDEOS સોશિયલ મીડિયા પર VIRAL થયા.