ભારત-EU ટ્રેડ ડીલથી US નારાજ
ભારત-EU ટ્રેડ ડીલથી US નારાજ
Published on: 27th January, 2026

અમેરિકા ભારત અને EU વચ્ચેના FTAથી નારાજ છે. USએ EU પર રશિયા-યુક્રેન યુદ્ધને ફંડ કરવાનો આરોપ લગાવ્યો છે. યુરોપ રશિયન ઓઈલમાંથી બનેલા રિફાઈન્ડ ઓઈલ પ્રોડક્ટ્સ ભારત પાસેથી ખરીદે છે. આજે ભારત અને EU વચ્ચે FTAને લઈને સમજૂતીની જાહેરાત થઈ શકે છે. આ ડીલથી વેપાર સરળ થશે અને MSMEને ફાયદો થશે.