ટ્રમ્પની 'બર્થ ડે બોય' મોદીને 100% ટેરિફની ભેટ
ટ્રમ્પની 'બર્થ ડે બોય' મોદીને 100% ટેરિફની ભેટ
Published on: 18th September, 2026

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશોની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકન સંસદે રશિયા પર સેકન્ડરી પ્રતિબંધો લગાવતું બિલ પસાર કર્યું છે, જે મુજબ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ લાગુ કરવાની સત્તા અમેરિકન પ્રમુખને મળશે. જોકે, ટ્રમ્પ હજુ નિર્ણય લેશે. ભારતે ચેતવણી આપી છે કે આ પગલાં દ્વિપક્ષીય સંબંધોને અસર કરશે, જ્યારે ચીને પણ આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન સામે સવાલ ઉઠાવ્યા છે.