સેન્સેક્સ 1300 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટીમાં 400થી વધુનો કડાકો
આજે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સવારે સેન્સેક્સ 74,682.19 અને નિફ્ટી 23,120.90 પર ખૂલ્યા હતા. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 1326 પોઈન્ટ અને નિફ્ટી 418 પોઈન્ટ ગબડ્યા હતા. રોકાણકારોને અણધારી સ્થિતિનો સામનો કરવો પડ્યો, જેથી બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ.
