હવે એપલ પે સર્વિસ ભારતમાં, સંભવતઃ UPI સાથે!
હવે એપલ પે સર્વિસ ભારતમાં, સંભવતઃ UPI સાથે!
Published on: 08th March, 2026

ભારતમાં UPIની લોકપ્રિયતાને લીધે Apple જેવી કંપનીને પણ ભારતીય બજારમાં રસ જાગ્યો છે. Apple ભારતમાં Apple Pay સર્વિસ શરૂ કરવા માટે ભારતીય બેંકો સાથે વાતચીત કરી રહી છે. આ વર્ષના મધ્ય સુધીમાં આઇફોનમાં Apple Pay વાપરવાનું શક્ય બનશે.