દિલ્હી: ધુળેટીએ હત્યા કરનાર આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું, ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું.
દિલ્હી: ધુળેટીએ હત્યા કરનાર આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું, ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું.
Published on: 09th March, 2026

દિલ્હીના ઉત્તમ નગરમાં ધુળેટી પર હત્યા થતા, Delhi મ્યુનિ. કોર્પોરેશને આરોપીના ઘરનો ગેરકાયદે હિસ્સો બુલડોઝરથી તોડી પાડ્યો. Municipal અને પોલીસ જવાનો સાથે બુલડોઝર પહોંચ્યું. સમગ્ર ઘર નહીં, પણ ગેરકાયદે બાંધકામ જ તોડવામાં આવ્યું છે એવી મ્યુનિ.ની સ્પષ્ટતા.